ગુજરાતી સુવિચાર શાળા માટે - Gujarati Suvichar For School

Admin
0

 ગુજરાતી સુવિચાર શાળા માટે, Gujarati Suvichar For School


મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહિ.
સફળતાનો કોઈ મંત્ર નથી, એ તો માત્ર કઠિન પરિશ્રમનું ફળ છે.
સારું પરિણામ મેળવવા વાતોથી નથી રાતોથી લડવું પડે છે.
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.
કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.
દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી, દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે.
વધારે પડતા કાર્યનો બોજો નહિ, પરંતુ અનિયમિતતા જ માણસને મારી નાખે છે.
તમે આળસને માત્ર “આજ” આપશો, તો તે તમારી “કાલ” પણ ચોરી જશે.
સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપને શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.


THANK YOU FOR READING ♥️ 

Post a Comment

0Comments

Post a Comment (0)