રહ્યો એના જીવનમાં અંધાર શાને? એ માણસ તો વર્ષોથી પૂનમ ભરે છે...!!
મેઘની ઑકાતને લલકારવા, અશ્રુઓ ઊતરી પડ્યા મેદાનમાં.... કોઈ જૂની યાદનો ભડકો થયો, ને અમે દાઝી ગયા વરસાદમાં.....
ઉનાળાની ગરમીથી અહીં શું ફેર પડશે, આંખોમાં તો તારી યાદોનું ચોમાસું બેઠું છે.
તારા હૃદયમા અમને ઉમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે.. 🌿😍
"સંબંધોનો સમાવેશ ત્યાં હોય છે, જ્યાં ભૂલો ભૂલવાની સમજણ હોય છે.!"
"સ્નેહના સાગરમાં તરવું તો સર્વને ગમે છે,પણએ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સંબંધ સાચો...!!!
"જમાનાથી જરાક જુદી રીતે ચાલુ છું,જેના પર બોજ નાખું તે ખભા યાદ રાખું છું...!!
"આ પ્રેમ નો સમુંદર છે સાહેબ ... અહીં રોજ એક મોજું વેદના નું પણ ઉપડે છે.
"❛તમે શુ મળ્યા!! કેે બધાયે સબંધ તોડી નાખ્યા....કાળા વાદળ જોયાને, ભરેલા માટલા ફોડી નાખ્યા...❜
""જોગણ થઈને રાધા શોધી ન શકી જેને વનમાં, મસ્ત બનીને મીરાએ શોધી લીધો એને મનમાં."
સૂરજ ઢળ્યો ને ચોમેર અંધકાર છવાયો, તારા ન હોવાનો અર્થ હવે સમજાયો.
Thank You For Reading ♥️