ગુજરાતી નવલકથા વિશે થોડી માહિતી
ગુજરાતીના સાહિત્યમાં નવલકથાઓ એ એક વિશેષ સ્થાન ધરાવે છે. ગુજરાતી ભાષાનું સાહિત્ય વિશ્વના અમૂલ્ય સંપત્તિઓમાં ગણાય છે. આ સંપત્તિનો એક અમૂલ્ય ભાગ છે ગુજરાતી નવલકથાઓ. નવલકથા ગુજરાતી સાહિત્યની આધારશીલ સ્તંભોની જેમ છે જે સમાજની વિવિધતા અને વિચારધારાને પ્રકટ કરે છે.
ગુજરાતી નવલકથાઓ વિવિધ વિષયો પર આધારિત હોય છે. તેમની કહાનીઓ સામાજિક, આર્થિક, ધાર્મિક અને નૈતિક મુદ્દાઓ પર આધારિત હોય છે. ક્રિયાત્મક વિચારો અને નાટકીય અંદાજમાં તેમની કહાનીઓ પ્રસ્તુત થાય છે જે વાંચકોને મનોરંજન અને આનંદ આપે છે.
નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે ફ્રીમાં ગુજરાતી નવલકથા Pdf download કરી શકો છો.
1. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર
2. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ
3. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક
4. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય
5. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક
6. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા
7. રસધારની વાર્તાઓ : ભાગ ૧ ઝવેરચંદ મેઘાણી
8. રસધારની વાર્તાઓ : ભાગ ૨ ઝવેરચંદ મેઘાણી
9. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા
10 . આઝાદીકી મશાલ – મહેંદ્ર મેઘાણી
વાંચક મિત્રો તમારે જે પણ ગુજરાતી નવલકથાની pdf જોઈતી હોય તો નીચે કૉમેન્ટ કરી જણાવજો, નવલકથાઓ ની Pdf લિંક અહી અપડેટ કરવામાં આવશે , આભાર 🙏
હરકિશન મહેતા ની નવલકથા મૂકો
ReplyDelete